લીમખેડા: લીમખેડાના પોલીસીમલ ગામમાં આગથી ઘર ગુમાવનાર પરિવારની મદદે દોડી આવ્યા દાતાઓ
Limkheda, Dahod | Nov 11, 2026 દાહોદના લીમખેડાના પોલીસીમલ ગામમાં આગ લાગવાથી અસરગ્રસ્ત થયેલા પરિવારને સ્થાનિક દાતાઓએ કપડાં, વાસણો, ખાટલા અને ગાદલાં જેવી જરૂરી ઘરવખરી આપીને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે.