આહવા: વઘઈમાં ટેક્નોલોજી વીક દ્વારા ૭૦૦થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન
Ahwa, The Dangs | Sep 11, 2026 વઘઈના કે.વિ.કે. દ્વારા આયોજિત ટેક્નોલોજી વીકમાં ૭૦૦થી વધુ ખેડૂતોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિશે ખેડૂતોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.