આહવા: દિવાળી વેકેશનમાં સાપુતારામાં પ્રવાસીઓની ભીડ: સનસેટ અને નૌકા વિહારનો માણ્યો આનંદ
Ahwa, The Dangs | Nov 11, 2026 દિવાળી વેકેશન નિમિત્તે સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓએ સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્તનો નજારો માણવાની સાથે સાપુતારા તળાવમાં નૌકા વિહારની મજા માણી હતી.