ઉચ્છલ: વ્યારાના રૂપવાડા ગામમાં કલેકટર દેવ ચૌધરીનું નિરીક્ષણ
Uchchhal, Tapi | Sep 10, 2026 તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ વ્યારાના રૂપવાડા ગામની મુલાકાત લીધી હતી. તેમણે આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી અને બાળકો સાથે વાતચીત કરી હતી.