તળાજા: તળાજામાં રત્નકલાકારો અને હીરા વેપારીઓની બેઠક યોજાઈ
. 20 ઓગસ્ટ 2026, ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે તળાજા શહેરના વ્યાયામ શાળાના મેદાન ખાતે ગુજરાત ડાયમંડ વર્કર એસોસિએશનના પ્રયાસોથી રત્નકલાકારો અને હીરા વેપારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન રત્નકલાકારો દ્વારા કરવામાં આવેલી વિવિધ માંગણીઓ અને પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. રત્નકલાકારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તે અંગે વેપારીઓ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન તળાજાના હીરા વેપારીઓ દ્વારા રત્નકલાકારોની માંગણીઓ અંગ