આહવા: આહવા ICDS ખાતે પોષણ ઉત્સવ અને પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન
Ahwa, The Dangs | Sep 11, 2026 આહવા ICDS દ્વારા આયોજિત પોષણ ઉત્સવમાં પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં આંગણવાડી બહેનો દ્વારા પૌષ્ટિક આહાર અને માતા-બાળ પોષણ અંગે જાગૃતિ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.