Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

જેસર: જેસર તાલુકાના બિલા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો

Jesar, Bhavnagar | Apr 19, 2026
જેસર તાલુકાના બિલા ગામે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા નવા કાર્યાલયનું પ્રારંભ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ગામ અને આસપાસના વિસ્તારોમાં ભાજપની સંગઠનાત્મક શક્તિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.