ધંધુકા: *ધોલેરાની પ્રીતિબેન પ્રથમ, રેણુકાબેન ત્રીજા ક્રમે પાસ થયાં.
*ધોલેરાની પ્રીતિબેન પ્રથમ, રેણુકાબેન ત્રીજા ક્રમે પાસ થયાં.* ગરીબ ઘરની દીકરીઓએ બોર્ડની પરીક્ષામાં બાઝી મારી. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાની બે દીકરીઓ બોર્ડની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી. પ્રીતિબેન રાજુભાઈ જાદવ પ્રથમ ક્રમાંક મેળવી જયારે રેણુકાબેન દેવજીભાઈએ ત્રીજો ક્રમાંક મેળવી શાળા અને ગામનું નામ રોશન કર્યું હતું. બંને દીકરીઓ નાના પરિવારમાં પોતાના ઘરની જવાબદારી સાથે અભ્યાસ કરીને ઉત્તમ ગુણ લાવીને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.