Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand

😱 ब्लैक होल का रहस्यमयी हमला! अंतरिक्ष में हुआ हैरान करने वाला नज़ारा 🕳️🌌 📝 Description क्या आपने कभी ब्लैक होल को किसी तारे को निगलते हुए देखा है? 😱 वैज्ञानिकों ने अंतरिक्ष में एक ऐसी घटना देखी, जहाँ एक तारा ब्लैक होल के बेहद करीब जाकर उसके शक्तिशाली गुरुत्वाकर्षण से प्रभावित हुआ। 🌌🕳️ यह ब्रह्मांड की सबसे रहस्यमयी और रोमांचक घटनाओं में से एक है! 🚀 #BlackHole #NASA #Space #Astronomy #Universe

MORE NEWS

અમદાવાદમાં 32મા માળે યુવકે જીવન ટૂંકાવ્યું: સવાર સુધી લટકતો રહ્યો મૃતદેહ, ક્રેનથી નીચે ઉતારાયો

અમદાવાદના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેનમાં લટકીને યુવકે ફાંસો ખાધો છે. મોડી રાતથી સવાર સુધી મૃતદેહ લટકેલી હાલતમાં હતો. આસપાસના લોકોએ જણાવ્યું કે અમે સવારે આઠ વાગ્યે અહીં પહોંચ્યા ત્યારે પણ આ યુવક લટકેલો જોવા મળ્યો હતો. હાલમાં મૃતદેહને ઉતારી લેવાયો છે.

મૃતકનું નામ પ્રીતમસિંહ છે જેની ઉંમર 22 વર્ષ છે અને તે મૂળ ઝારખંડનો છે. યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો.

સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન ભૂકણે જણાવ્યું કે એક વ્યક્તિની બોડી લટકતી હોવાનો મેસેજ મળતા ટીમ પહોંચી હતી. યુવકે શા માટે આત્મહત્યા કરી તેની તપાસ કરવામાં આવશે.

#ahemdabad  #nirmauniversity #crime

અમદાવાદમાં 32મા માળે યુવકે જીવન ટૂંકાવ્યું: સવાર સુધી લટકતો રહ્યો મૃતદેહ, ક્રેનથી નીચે ઉતારાયો અમદાવાદના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેનમાં લટકીને યુવકે ફાંસો ખાધો છે. મોડી રાતથી સવાર સુધી મૃતદેહ લટકેલી હાલતમાં હતો. આસપાસના લોકોએ જણાવ્યું કે અમે સવારે આઠ વાગ્યે અહીં પહોંચ્યા ત્યારે પણ આ યુવક લટકેલો જોવા મળ્યો હતો. હાલમાં મૃતદેહને ઉતારી લેવાયો છે. મૃતકનું નામ પ્રીતમસિંહ છે જેની ઉંમર 22 વર્ષ છે અને તે મૂળ ઝારખંડનો છે. યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન ભૂકણે જણાવ્યું કે એક વ્યક્તિની બોડી લટકતી હોવાનો મેસેજ મળતા ટીમ પહોંચી હતી. યુવકે શા માટે આત્મહત્યા કરી તેની તપાસ કરવામાં આવશે. #ahemdabad #nirmauniversity #crime

Ahmadabad City, Ahmedabad | Aug 12, 2026

પાન મસાલા થઈ શકે મોંઘા! FSSAIએ પ્લાસ્ટિક પેકિંગ પર મૂક્યો પ્રતિબંધ

#panmasala #paking #plastic

પાન મસાલા થઈ શકે મોંઘા! FSSAIએ પ્લાસ્ટિક પેકિંગ પર મૂક્યો પ્રતિબંધ #panmasala #paking #plastic

Ahmadabad City, Ahmedabad | Aug 12, 2026

અમદાવાદના SG હાઇવે પર દુઃખદ ઘટના
છારોડી તળાવ સામે આવેલી 32 માળની બિલ્ડિંગ પર ક્રેનમાં મજૂરનો મૃતદેહ લટક્યો.
300 ફૂટ ઊંચાઈએ એક કલાકથી વધુ સમયથી મૃતદેહ લટકતો હોવાની માહિતી.
.
.
.
.
.
.
#AhmedabadNews #GujaratUpdates #accidentnews #sghighway #breakingnews

અમદાવાદના SG હાઇવે પર દુઃખદ ઘટના છારોડી તળાવ સામે આવેલી 32 માળની બિલ્ડિંગ પર ક્રેનમાં મજૂરનો મૃતદેહ લટક્યો. 300 ફૂટ ઊંચાઈએ એક કલાકથી વધુ સમયથી મૃતદેહ લટકતો હોવાની માહિતી. . . . . . . #AhmedabadNews #GujaratUpdates #accidentnews #sghighway #breakingnews

Ahmadabad City, Ahmedabad | Aug 12, 2026