Public App Logo
નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર વન બન્યું છે. માનનીય મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પણ ગુજરાત ગ્રોથ એન્જિન તરીકે લીડ લઈને સૌથી અગ્રેસર રહેશે એવો મને વિશ્વાસ છે. - Gujarat News