Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Hardoi
Cricket
Lucknow
Uttarakhand
dahodlive.in
દાહોદમાં મધરાતે જવેલર્સની દુકાનમાં તસ્કરોનો આતંક, CCTVમાં કેદ થઈ હરકત #Dahod #DahodNews #JewelleryTheft #CCTV #BreakingNews દાહોદ સમાચાર, જવેલર્સ દુકાન ચોરી, CCTV ફૂટેજ, તસ્કરો, દાહોદ ક્રાઈમ
Dohad, Dahod
| Aug 6, 2026
#dahod
#dahodnews
#jewellerytheft
#cctv
#breakingnews
MORE NEWS
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા બાર એસોસિયેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટના નવા સર્ક્યુલરના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરાઈ
Dohad, Dahod | Aug 6, 2026
દાહોદ જિલ્લામાં માતા અને બાળકના આરોગ્ય તેમજ કુપોષણ નિવારણને વધુ અસરકારક બનાવવા માટે ‘પોષણ સંગમ’ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા ઇન્ચાર્જ પ્રોગ્રામ અધિકારી ડૉ. સુધીર જોશી ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપ દરમિયાન દાહોદ જિલ્લાને કુપોષણમુક્ત બનાવવા માટે આરોગ્ય વિભાગ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ (આઈસીડીએસ) વચ્ચે વધુ સુદૃઢ સંકલન સાથે કામગીરી કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ, નવજાત શિશુઓ અને બાળકોને સમયસર ગુણવત્તાયુક્ત આરોગ્ય અને પોષણ સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે પોષણ અંગે જનજાગૃતિ વધારવા, કુપોષિત બાળકોની સમયસર ઓળખ કરી યોગ્ય સારવાર અને અનુસરણ સુનિશ્ચિત કરવા તેમજ આરોગ્ય અને આઈસીડીએસ વિભાગ દ્વારા સંયુક્ત આયોજન સાથે કામગીરી કરવા પર ભાર મૂક્યો હ�
Dohad, Dahod | Aug 6, 2026
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે ઘાટી પર એક મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલના ચાલકનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે. રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં સજ્જનગઢ તાલુકામાં ઉસલીપાડા વિસ્તારમાં રહેતાં ૬૬ વર્ષિય કશનાભાઈ મડીયાભાઈ કટારા ગત તારીખ ૦૪ ઓગષ્ટના રોજ મોટરસાઈકલ લઈ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના અસાયડી ગામે ઘાંટીમાં હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતાં અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને કશનાભાઈ કટારા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે જવાનસિંહ કશનાભાઈ કટારાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્
Dohad, Dahod | Aug 6, 2026
દાહોદ સાંસદ દ્વારા રાછરડા–ખેંગ રેલવે લાઇન પર ઓવરબ્રિજના નિર્માણ માટે રેલવે મંત્રીને રજૂઆત કરાઈ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ તાલુકાના રાછરડા–ખેંગ રેલવે લાઇન પર ઓવરબ્રિજના નિર્માણ માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં રાછરડા–ખેંગ રેલવે ક્રોસિંગ પર વધતા વાહનવ્યવહાર અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરીને અહીં તાત્કાલિક ઓવરબ્રિજનું નિર્માણ કરવાની માંગ કરવામાં આવી છે. સાંસદે રજૂઆતમાં જણાવ્યું છે કે ઓવરબ્રિજ બનવાથી વાહનવ્યવહાર વધુ સુગમ બનશે, ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે તેમજ અકસ્માતની શક્યતાઓમાં ઘટાડો થશે. ઉપરાંત વિસ્તારના લોકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને પણ અવરજવરમાં સરળતા મળશે. આ મહત્વપૂર્ણ માંગને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
Dohad, Dahod | Aug 6, 2026
દાહોદમાં મધરાતે જવેલર્સની દુકાનમાં તસ્કરોનો આતંક, CCTVમાં કેદ થઈ હરકત #Dahod #DahodNews #JewelleryTheft #CCTV #BreakingNews દાહોદ સમાચાર, જવેલર્સ દુકાન ચોરી, CCTV ફૂટેજ, તસ્કરો, દાહોદ ક્રાઈમ - Dohad News