Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: આણંદના સ્વીટુ માસીને whatsapp ઉપર ધમકી આપનાર અમદાવાદ ની કિન્નર કશિશ ડે સામે ફરિયાદ

Anand City, Anand | Apr 8, 2026
આણંદના ગામડી માં રહેતા કિન્નરને અમદાવાદના કિન્નરે મોબાઈલમાં વોઈસ મેસેજ દ્વારા ગાળા ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવે કિન્નર સમાજમાં ચકચાર જગાવી છે આ ધમકીના પગલે ફરિયાદ આપતા આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આણંદ શહેર: આણંદના સ્વીટુ માસીને whatsapp ઉપર ધમકી આપનાર અમદાવાદ ની કિન્નર કશિશ ડે સામે ફરિયાદ - Anand City News