છોટાઉદેપુર: બેંગલુરુમાં વિજ્ઞાન અને પર્યાવરણ વિષયક મહત્વપૂર્ણ બેઠકમાં જશુભાઇ રાઠવા હાજર
બેંગલુરુ સ્થિત ભારતીય ખગોળ ભૌતિક સંસ્થાન ખાતે વિજ્ઞાન, ટેક્નોલોજી, પર્યાવરણ, વન સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જ અંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જ્યાં સાંસદ જશુભાઇ રાઠવા હાજર રહ્યા.