ડુંગરા પોલીસના NDPS કેસમાં વોન્ટેડ આરોપી SOGના હાથે ઝડપાયો
વલસાડ એસ.ઓ.જીએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે.
🚔 ઝડપાયેલ આરોપી:
🔴 મંજુરૂલ S/O મોનાફ મંડલ (ઉ.વ. 46)
📍 હાલનું સરનામું:
યુસુફનગર, ગુરુભાઈના ગોડાઉનની બાજુમાં, ડુંગરા, તા. વાપી, જિ. વલસાડ.
📍 મૂળ વતન:
ગામ મેનાપુર, પોસ્ટ ડેબીપુર, તા. કુમારગંજ, જી. દક્ષિણ દિનાજપુર, પશ્ચિમ બંગાળ.
આરોપી વિરુદ્ધ ડુંગરા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ, 1985ની કલમ 8(C), 20(B)(II)(B), 29 તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, 2015ની કલમ 78 હેઠળ ગુનો નોંધાયેલ હતો અને તે લાંબા સમયથી ફરાર હતો.
વલસાડ એસ.ઓ.જી.એ ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
👉 વાપી અને વલસાડ જિલ્લાના તમામ બ્રેકિંગ ન્યૂઝ માટે ફોલો કરો @vapi_update
#VapiUpdateOfficial #Vapi #BreakingNews #ValsadSOG #DungraPolice NDPS WantedAccused CrimeNews Valsad GujaratPolice LocalNews VapiNews
Vapi, Valsad | Jul 9, 2026