ગારિયાધાર: ગારીયાધાર ના સાતપડામાં શ્રીજી વિદ્યાલય, ભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો
ગારીયાધાર ના સાતપડામાં શ્રીજી વિદ્યાલય, ભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો સાતપડામાં આવેલી શ્રીજી વિદ્યાલય ખાતે વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ ક્રીડા સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ માટે ભેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 સુધીની તમામ બહેનોને દાતાશ્રીઓ દ્વારા પ્રોત્સાહનરૂપે ભેટો અર્પણ કરવામાં આવી હતી.