માંડવી બીચ પર પ્રવાસી યુવક દરિયામાં તણાયો
પરપ્રાંતીય યુવાનો બીચ પર આજે ફરવા આવ્યા હતા ત્યારે બની ઘટના
દરિયાની ઊંચી લહેરોમાં ફસાતા યુવક દૂર સુધી તણાઈ ગયો
સ્થાનિક લોકોએ જીવના જોખમે દરિયામાં કૂદી રેસ્ક્યૂ હાથ ધર્યું
ભારે જહેમત બાદ યુવકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો
ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે માંડવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
નોંધ - સોશીયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ
#kutch #mandvi #mandvibeach🌊 #beach #rescue
માંડવી બીચ પર પ્રવાસી યુવક દરિયામાં તણાયો
પરપ્રાંતીય યુવાનો બીચ પર આજે ફરવા આવ્યા હતા ત્યારે બની ઘટના
દરિયાની ઊંચી લહેરોમાં ફસાતા યુવક દૂર સુધી તણાઈ ગયો
સ્થાનિક લોકોએ જીવના જોખમે દરિયામાં કૂદી રેસ્ક્યૂ હાથ ધર્યું
ભારે જહેમત બાદ યુવકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો
ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે માંડવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો
નોંધ - સોશીયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ
#kutch #mandvi #mandvibeach🌊 #beach #rescue - Bhuj News