ભાવનગર | લાખણકા દરિયા કિનારો
લાખણકા દરિયા કિનારે ગેરકાયદેસર રેતી ખનન અને ચોરીનો પર્દાફાશ
ખાણ-ખનિજ વિભાગની ડ્રોન સર્વેલન્સથી કાર્યવાહી
આકાશમાંથી ડ્રોન ઉડતાં જ ખનન સાથે જોડાયેલા લોકોમાં નાસભાગ
લોડર મશીન અને ટ્રેક્ટર મૂકીને શખ્સો ભાગી છૂટ્યા હોવાની માહિતી
ડ્રોન કેમેરામાં ગેરકાયદેસર રેતી ખનનની સમગ્ર કામગીરી કેદ
‘DABASIYA’ લખેલું લોડર મશીન સ્થળ પરથી મળી આવ્યું
સોનાલિકા ટ્રેક્ટર અને ટ્રોલી પણ ખાણ-ખનિજ વિભાગે કબજે કરી
સ્થળ પરથી બાઇકોના પણ ડ્રોન વીડિયો પુરાવા મળ્યા
ડ્રોન સર્વેલન્સના વીડિયો પુરાવા પેન ડ્રાઇવમાં કબજે કરાયા
ગાંધીનગર ડ્રોન સર્વેલન્સ ટીમ અને ભાવનગર ખાણ-ખનિજ વિભાગની સંયુક્ત કાર્યવાહી
લાખણકા દરિયા કિનારે પાસ-પરમિટ વિના રેતી ઉલેચાતી હોવાનો ખુલાસો
માઇન્સ સુપરવાઇઝર પીડીયા ગોવિંદ નાથાભાઈની ફરિયાદના આધારે કાર્યવાહી
ઘોઘા પોલીસ સ્ટેશનમાં ખાણ-ખનિજ કાયદા અને MMDR એક્ટ હેઠળ ગુનો નોંધાયો
ગેરકાયદેસર રેતી ખનનના સમગ્ર મામ�
Udhna, Surat | Oct 4, 2026