Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
usr87854540
ઉધના પોલીસે ગાંજાના લાખોના જથ્થા સાથે એકને ઝડપી પાડી એનડીપીએસ હેઠળ કાર્યવાહી કરી નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરતની ઉધના પોલીસે ગાંજાના લાખઓના જથ્થા સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.. . . . . . . . . #drugs #ganja #illegal #udhana #police #surat #ssknews
Udhna, Surat
| Oct 4, 2026
#drugs
#ganja
#illegal
#udhana
#police
#surat
#ssknews
MORE NEWS
ટ્રેનમાંથી લેપટોપ, આઈપેડ અને આઈફોન ચોરનાર રીઢા ચોરને સુરત રેલ્વેએ ઝડપી પાડ્યો સુરત રેલ્વે પોલીસે લેપટોપ, આઈપેડ, આઈફોન સહિતનો ટ્રેનમાંથી ચોરાયેલ મુદ્દામાલ સાથે રીઢા ચોરને ઝડપી પાડી સળીયાપાછળ ધકેલી દીધો હતો.. . . . . . . . . #railwaypolice #laptop #ipad #iphone #chori #theif #crime #surat #ssknews
Udhna, Surat | Oct 4, 2026
સુરતના સારોલી પોલીસ મથકમાં કાપડ વેપારી સાથે કરોડોની ઠગાઈના ગુનામાં રીઢાઓને સારોલી પોલીસે ઝડપ્યો સુરતના સારોલી પોલીસ મથકમાં કાપડ વેપારી સાથે કરોડોની ઠગાઈના ગુનામાં સંડોવાયેલા રીઢાઓને સારોલી પોલીસે ઝડપી પાડ્યા હતાં.. . . . . . . . . #saroli #police #kapadvepari #scam #fraud #crime #surat #ssknews
Udhna, Surat | Oct 4, 2026
કોળી પટેલ સમાજની મહિલાના અંગદાનથી પાંચ લોકોને નવું જીવન મળ્યું સુરત શહેરમાંથી માનવતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. કોળી પટેલ સમાજની મહિલાનું અંગદાન કરી પાંચ લોકોને નવું જીવનદાન આપવામાં આવ્યું છે.. . . . . . . . . #kolipatel #samaj #angdan #organ #donation #surat #ssknews
Udhna, Surat | Oct 4, 2026
વિશ્વાસઘાતના ગુનામાં આરોપીને ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો સુરતની ડિંડોલી પોલીસે વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.. . . . . . . . . #dindoli #police #vishwasghat #crime #surat #ssknews
Udhna, Surat | Oct 4, 2026
સુરતની રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરાયેલ બાઈક કબ્જે કરી સુરતની રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરાયેલ બાઈક કબ્જે કરી હતી.. . . . . . . . . #rander #police #vehicle #chori #theif #crime #surat #ssknews
Udhna, Surat | Oct 4, 2026
ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરનાર રીઢાને સુરત રેલ્વે પોલીસે મોંઘા મોબાઈલ સાથે ઝડપી પાડ્યો સુરત રેલ્વે પોલીસે ભીડનો લાભ લઈ મોબાઈલ ચોરી કરનાર રીઢાને ઝડપી પાડી તેની પાસેથી મોંઘોદાટ મોબાઈલ કબ્જે કર્યો હતો.. . . . . . . . . #railwaypolice #mobile #chori #theif #crime #surat #ssknews
Udhna, Surat | Oct 4, 2026
સારોલીની કુબેરજી માર્કેટમાં લિફ્ટ ખોટકાતા 6 લોકો ફસાયા, ફાયરે તમામને રેસ્ક્યુ કર્યા સુરતના સારોલી વિસ્તારમાં આવેલી કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ ખોટકાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ અધવચ્ચે જ અટકી જતા અંદર સવાર છ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે ફાયરે તમામનુ રેસ્ક્યુ કરી સહિસલામત બહાર કાઢ્યા હતાં.. . . . . . . . . #saroli #kuberjimarket #lift #closed #firebrigade #rescue #videoviral #surat #ssknews
Udhna, Surat | Oct 4, 2026
આપના શહેર મહામંત્રી મઝહર સૈયદનું રાજીનામું, પાર્ટી તરફથી અપેક્ષિત સાથ ન મળ્યાનો દાવો સુરતમાં આમ આદમી પાર્ટીના શહેર મહામંત્રી મઝહર સૈયદે રાજીનામું આપી દીધું હતું. સેક્યુલર વિચારધારાના નારા સાથે આપમાં જોડાયેલા મઝહર સૈયદે સમાજના એક ગંભીર મુદ્દે પાર્ટી તરફથી અપેક્ષિત સાથ ન મળ્યાનો દાવો કર્યો હતો.. . . . . . . . . #aamaadmiparty #mahamantri #resignation #mazharsaiyed #politics #surat #ssknews
Udhna, Surat | Oct 4, 2026