ટ્રેનમાંથી લેપટોપ, આઈપેડ અને આઈફોન ચોરનાર રીઢા ચોરને સુરત રેલ્વેએ ઝડપી પાડ્યો
સુરત રેલ્વે પોલીસે લેપટોપ, આઈપેડ, આઈફોન સહિતનો ટ્રેનમાંથી ચોરાયેલ મુદ્દામાલ સાથે રીઢા ચોરને ઝડપી પાડી સળીયાપાછળ ધકેલી દીધો હતો..
.
.
.
.
.
.
.
.
#railwaypolice #laptop #ipad #iphone #chori #theif #crime #surat #ssknews
Udhna, Surat | Oct 4, 2026