વિસાવદર: મતદાર યાદી ખાસ સંઘન સુધારણા અંતર્ગત બીએલઓ શ્રી તથા સુપરવાઇઝરશ્રીઓને તાલીમ આપવામાં આવી
મુજબ મતદાન યાદી ખાસ સમઘન સુધારણાSIR 2025 અંતર્ગત 87 વિસાવદર વિસ્તારના બી.એલ.ઓ શ્રી તથા સુપરવાઇઝર શ્રી ઓ ને તાલીમ આપવામાં આવી આગામી સમયમાં ખાસ મતદાન યાદી સંઘન સુધારણા એસSIR હેઠળ 87 વિસાવદર વિસ્તારના બીએલઓ તથા સુપરવાઇઝરને તાલીમ આપવામાં આવી હતી