બોટાદ શહેર: બોટાદમાં સિનિયર સીટીઝન માટે રમતગમત સ્પર્ધાનું આયોજન
Botad City, Botad | Nov 18, 2026
બોટાદ જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા 60 વર્ષથી ઉપરના સિનિયર સીટીઝન માટે રમત સ્પર્ધાઓ યોજાશે. જેમાં ક્રિકેટ, ચેસ, કેરમ, યોગાસન અને અન્ય રમતોનો સમાવેશ થાય છે.