Public App Logo
Jansamasya
National
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
Thodadhyanse
Cds
Educationforall
Railsafety
Chaitranavratri
Smartrailyatri
Bihar
Indianrailway
Railinfra4jharkhand
Safetyfirst
Amritstation
Railinfra4westbengal
No video available

ગોંડલ: ગોંડલમાં બેગમાં બ્લેડથી કાપો મારી સોનાના ચેઇનની ચોરીની ઘટના સામે આવી છે. નાની બજાર ખાતે

Gondal, Rajkot | Feb 9, 2024
ગોંડલમાં બેગમાં બ્લેડથી કાપો મારી સોનાના ચેઇનની ચોરીની ઘટના સામે આવી છે. શિવરાજગઢના રીધ્ધીબેન પીપળીયાએ અમિત જવેલર્સમાંથી 5 ગ્રામ સોનાના ચેઇનની ખરીદી કરી હતી. જે પછી નાની બજારમાં ખરીદી કરવા જતાં સીલેક્શન હાઉસ કટલેરીની દુકાનમાં મહિલા તસ્કરે ચોરીને અંજામ આપ્યો હતો. આ બનાવ સીસીટીવીમાં કેદ થતા પોલીસે ફૂટેજ કબ્જે લઈ મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.