અમરેલી શહેર: અમરેલીની શાંતાબા હોસ્પિટલમાં કેન્સરની 30થી વધુ સફળ સર્જરી
Amreli City, Amreli | Oct 21, 2026
અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં ડૉ. નિકુંજ પટેલ અને ટીમ દ્વારા સ્ત્રીરોગના કેન્સરની 30થી વધુ સફળ સર્જરી કરવામાં આવી છે. ગર્ભાશય અને અંડાશયના કેન્સરની સારવાર હવે અમરેલીમાં જ ઉપલબ્ધ છે.