Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

મહુધા: ભુમસમાં પંદર દિવસથી તલાટી ગેરહાજર. ગ્રામ વાસીઓને વિવિધ દાખલાઓ માટે ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો #Jan samasya

Mahudha, Kheda | Jul 31, 2025
મહુધાના ભુમસમાં પંદર દિવસથી તલાટી ગેરહાજર મહુધા તાલુકાના ભૂમસ ગામમા છેલ્લા પંદર દિવસથી તલાટી કોઈ કારણસર ગેરહાજર રહે છે. જેને કારણે ગામના નાગરિકોને પોતાના પ્રશ્નોનો કોઈ ઉકેલ મળતો નથી. ભુમસમાં કોઈના જન્મ - મરણ નોંધવામાં આવતા નથી. તો ગ્રામવાસીઓને વિવિધ દાખલાઓ માટે ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.