કોડીનાર: નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો ૧ વર્ષથી ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસમાં ૧ વર્ષથી નાસતા ફરતા આરોપી સોનવણે ચંદ્રસીંગ હારૂને કોડીનાર પોલીસે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી ઝડપી પાડી જૂનાગઢ જેલ હવાલે કર્યો છે.