Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
mib_india
39
प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात के सूरत में एक सैन्य प्रदर्शनी का अवलोकन करते हुए।
119k views |
Gujarat, India
| Jun 5, 2026
MORE NEWS
સીન આટલા જોરદાર છે કે ફિલ્મ તો બોક્સઓફિસ પર હાહાકાર મચવશે હો 😍🔥 . . #BadhuAlrightChe
Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026
🔹14.2 કિલોગ્રામના ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ 29 રૂપિયાનો વધારો થયો 🔹આજથી દિલ્લીમાં ઘરેલુ રાંધણ ગેસનો ભાવ 942 રૂપિયા થયો #lpg #cylinder #price #hike #crimekingnews
Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026
અમદાવાદના રસ્તાઓ પર ફરી એકવાર સ્પીડની લ્હાયમાં એક માસૂમ બાઇક ચાલક ભોગ બન્યો છે. ખોખરા નજીક બસના ડ્રાઇવરે બાઇક સવારને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તપાસ ચાલુ છે. #khokhra #maninagar #accident #ahmedabad #latestnews
Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026
રાજકોટ શહેરમાં સ્ટંટબાજોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ ટ્રાફિક નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરમાં બાઈક પર સ્ટંટનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. રિલ બનાવવાના રવાડે ચડેલા યુવકોએ જાહેર માર્ગ પર ટુ વ્હીલર લઈને નીકળ્યા હતા. વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈ શકાય છે કે ટુ વ્હીલર લઈને નીકળેલા યુવાઓ પોતાના વાહન પર જોખમી રીતે સ્ટંટ કરી રહ્યા છે. આ સ્ટંટબાજ યુવાઓ જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે હવે જોવું જ રહ્યું કે આ વાયરલ વીડિયોને લઈને પોલીસ દ્વારા કોઈ ચોક્કસ પગલા લેવામાં આવે છે કે નહીં. #Rajkot #RajkotNews #BikeStunt #StuntVideo #TrafficRules #RoadSafety #GujaratNews #ViralVideo #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026
હરિદ્વારમાંથી એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં બસમાં ભીષણ આગ લાગે છે. જો કે રાહતની વાત એ છે કે મુસાફરોનો આબાદ બચાવ થયો છે. #Haridwar #BusFire #UttarakhandNews #BreakingNews #ViralVideo #FireIncident #BusAccident #IndiaNews #HumDekhengeNews #BreakingIndiaNews
Ahmadabad City, Ahmedabad | Jun 7, 2026
प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात के सूरत में एक सैन्य प्रदर्शनी का अवलोकन करते हुए। - Gujarat News