ગરબાડા: ગરબાડા CHC ખાતે રાષ્ટ્રીય પોષણ માસ નિમિત્તે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
Garbada, Dahod | Sep 11, 2026 ગરબાડા CHC ખાતે રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત 'આપણી આંગણવાડી, આપણી જવાબદારી' વિષય પર કાર્યક્રમ યોજાયો. જેમાં આરોગ્ય, પોષણ અને આંગણવાડીની સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.