ઉચ્છલ: તાપી: ઉચ્છલમાં નશાની હાલતમાં બાઈક ચલાવતો મહારાષ્ટ્રનો યુવક ઝડપાયો
Uchchhal, Tapi | Nov 10, 2026 તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે વાહન ચેકિંગ દરમિયાન નશાની હાલતમાં બાઈક ચલાવતા મહારાષ્ટ્રના યુવકને પોલીસે ઝડપ્યો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી નોટિસ આપી તેને મુક્ત કર્યો.