હળવદ: 100 વર્ષ જૂની જમીનની વારસાઈ નોંધ પર મોરબી કલેક્ટરનો મોટો ચુકાદો
Halvad, Morbi | Oct 1, 2026 હળવદની કિંમતી જમીન મામલે 100 વર્ષ બાદ પડેલી વારસાઈ નોંધ અંગે મોરબી કલેક્ટર દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. આ નિર્ણય જમીનના વારસાઈ હકોની સ્થિતિ સ્પષ્ટ કરે છે.