આણંદ શહેર: કરબલાના મેદાનમાં ૭૨ શહીદોની યાદમાં આજે આણંદ સહિત જીલ્લામાં મોહરમ પર્વ ની ઉજવણી,
ઇસ્લામ ધર્મના રક્ષણ માટે કરબલા ખાતે હઝરત ઈમામ હુસૈન સહિત ૭૨ જેટલા એ શહિદી વહોરતા તેની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા યૌમ એ આશુરા મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય આજે આણંદ સહિત જીલ્લાના ખંભાત, પેટલાદ, બોરસદ, ઉમરેઠ, સોજીત્રા ખાતે તાજીયા ના જુલુસ દરમ્યાન કોઇ અધટિત ધટના ન બને તેની તકેદારી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ નીકળ્યા હતા જેના પગલે મુસ્લિમ સમાજની ખ્વાજા નગર ગોલ્ડન સોસાયટી, ગુલશન સોસાયટી તથા અન્ય સોસાયટી ખાતે વિવિધ કલાત્મક તાજીયા સાકાર