ગાંધીનગર: ગાંધીનગરમાં પશુ ક્રૂરતાના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી LCB-2 ની પકડમાં
ગાંધીનગરના સેક્ટર-21માં પશુ ક્રૂરતાના ગુનામાં વોન્ટેડ સદ્દામ પઠાણને LCB-2 ની ટીમે સેક્ટર-24 સરકારી દવાખાના પાસેથી ઝડપી લીધો છે. આરોપી સામે પશુ સંરક્ષણ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયેલો હતો.