ગારિયાધાર: ગારિયાધારમાં તસ્કરો બેફામ: વધતી ચોરીની ઘટનાઓ વચ્ચે વધુ એક વેપારી ભોગ બન્યા
ગારિયાધારમાં તસ્કરો બેફામ: વધતી ચોરીની ઘટનાઓ વચ્ચે વધુ એક વેપારી બન્યા ભોગ! ગારિયાધાર શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી હોવાના વચ્ચે વધુ એક વેપારી તસ્કરોનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વેપારીઓ અને નાગરિકોમાં ચિંતા વ્યાપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અજાણ્યા તસ્કરોએ વેપારીના સ્થળને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. છેલ્લા કેટલાક સમયથી ગારિયાધાર અને આસપા