Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

ગોધરા: પંચમહાલ એલસીબી પોલીસે ગોધરામાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

Godhra, Panch Mahals | Apr 21, 2026
ગોધરામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે આઈપીએલ ક્રિકેટ દરમિયાન મોબાઈલ દ્વારા સટ્ટો રમાડતા સંજય ઉર્ફે સંજુ પરષોત્તમ તારાનીને ઝડપ્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે શ્યામલનગર સોસાયટી ખાતે રેડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ પર હારજીતનો સટ્ટો ચલાવતો હતો. તેની પાસેથી રૂ. 16,500 રોકડ, એક બોલપેન અને આંકડા લખેલ કાગળ મળી આવ્યા હતા. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

MORE NEWS