નાંદોદ: નર્મદામાં ૧૧ થી ૧૮ નવેમ્બર સુધી ઉજવાશે જનજાતીય ગૌરવ સપ્તાહ
Nandod, Narmada | Nov 11, 2026 ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી થશે. આ દરમિયાન યુવા સંવાદ, પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ જેવા અનેક કાર્યક્રમો યોજાશે.