તળાજા: સથરા નજીક ગુરુદેવ ટ્રેડર્સમાં ભયાનક આગથી અફરાતફરી
સાથરા નજીક ગુરુદેવ ટ્રેડર્સમાં ભયાનક આગ સાથરા નજીક આવેલા ગુરુદેવ ટ્રેડર્સમાં અચાનક ભયાનક આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. આગની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, કોઈ કેમિકલ અથવા અન્ય જ્વલનશીલ પદાર્થના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગ કયા ચોક્કસ કારણોસર લાગી તે અંગે હજુ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. હાલ ફાયરબ્રિગેડની ટીમ દ્વ