આહવા: ડાંગની પાંડવ ગુફાના વિકાસ માટે મહત્વનો નિર્ણય, સુવિધાઓ વધારવા અંગે ચર્ચા
ડાંગના ઐતિહાસિક સ્થળ પાંડવ ગુફા ખાતે ગ્રામજનો અને જનપ્રતિનિધિઓએ સ્થળ મુલાકાત કરી. પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ખૂટતી સુવિધાઓ અને સ્થળના વિકાસ માટે મહત્વની ચર્ચા કરવામાં આવી છે.