NEET-CGP મુદ્દે જંતરમંતર ખાતે ચાલી રહેલા વિરોધના સમર્થનમાં અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એમ.જે. લાઇબ્રેરી પાસે વિદ્યાર્થીઓ અને યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું. પ્રદર્શન દરમિયાન એલિસબ્રિજ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મહિલાઓ સહિત અનેક પ્રદર્શનકારીઓને અટકાયતમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી.
(CJP, NEET, Ahmedabad, Jantar Mantar, Student Protest)
#CJP #NEET #Ahmedabad #JantarMantar #StudentProtest