Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana

અમદાવાદના શેલા વિસ્તારમાં નવનિર્મિત ‘શ્રી નિત્ય શાંતિ ભવન’નું ભવ્ય લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ધાર્મિક શ્રદ્ધા અને વિકાસના સમન્વય સાથે સંપન્ન થયું. રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજાની નિશ્રામાં આયોજિત આ કાર્યક્રમમાં આધ્યાત્મિકતા, જીવદયા અને જનસેવાના મૂલ્યોને કેન્દ્રમાં રાખીને માનવ કલ્યાણના નવા માર્ગની વાત કરવામાં આવી. મુખ્યમંત્રીએ આધુનિકતા અને આધ્યાત્મિકતાના સંતુલનને લોકકલ્યાણ તથા ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પ સાથે જોડીને સમાજને સેવા અને સંસ્કારના માર્ગે આગળ વધવા આહ્વાન કર્યું. #Ahmedabad #Shela #NityaShantiBhavan #BhupendraPatel #Spirituality #GujaratNews #HumDekhengeNews

MORE NEWS

સુરતમાં ચોક બજાર સ્થિત રાજા ઓવારા વિસ્તારમાં સરકારી જમીન પર આવેલી હોવાનો વિવાદ ધરાવતી હુશેની મસ્જિદ મામલે વકફ ટ્રિબ્યુનલ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે વકફ બોર્ડ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. સાથે જ, સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા તમામ પુરાવાઓને અવિશ્વસનીય અને ખોટા ગણાવતાં કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ખોટા પુરાવા રજૂ કરવા બદલ સંબંધિત પક્ષ પર ₹1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદાને પગલે સમગ્ર મામલે નવી ચર્ચા શરૂ થઈ છે અને શહેરમાં આ નિર્ણયને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

#Surat #ChowkBazar #HuseniMasjid #WaqfTribunal #GujaratNews #LegalNews #HumDekhengeNews

સુરતમાં ચોક બજાર સ્થિત રાજા ઓવારા વિસ્તારમાં સરકારી જમીન પર આવેલી હોવાનો વિવાદ ધરાવતી હુશેની મસ્જિદ મામલે વકફ ટ્રિબ્યુનલ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે વકફ બોર્ડ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. સાથે જ, સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા તમામ પુરાવાઓને અવિશ્વસનીય અને ખોટા ગણાવતાં કોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ખોટા પુરાવા રજૂ કરવા બદલ સંબંધિત પક્ષ પર ₹1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદાને પગલે સમગ્ર મામલે નવી ચર્ચા શરૂ થઈ છે અને શહેરમાં આ નિર્ણયને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. #Surat #ChowkBazar #HuseniMasjid #WaqfTribunal #GujaratNews #LegalNews #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jun 27, 2026

ગાંધીધામમાં ચૈતર વસાવાના સમર્થનમાં AAPની પદયાત્રા, રાજકીય ષડયંત્રના લગાવ્યા આરોપ

#aap #chetarvasava #kutch

ગાંધીધામમાં ચૈતર વસાવાના સમર્થનમાં AAPની પદયાત્રા, રાજકીય ષડયંત્રના લગાવ્યા આરોપ #aap #chetarvasava #kutch

Ahmadabad City, Ahmedabad | Jun 27, 2026

આરોગ્યના નામે ઝેરનો વેપાર 

અમદાવાદમાં ₹8.32 કરોડની પ્રતિબંધિત ટ્રામાડોલ દવા ઝડપાઈ. તપાસમાં સામે આવ્યું કે અંકલેશ્વરથી ટ્રાવેલ્સ મારફતે ખોટા બિલ બનાવી રાજસ્થાનમાં જથ્થો મોકલવામાં આવતો હતો. સમગ્ર કૌભાંડમાં મેડિકલ સ્ટોકિસ્ટ પરેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે.

💊 પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેપાર સામે આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.

📍આ કેસ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જણાવો.

#Ahmedabad #Gujarat #BreakingNews #Tramadol #DrugBust

આરોગ્યના નામે ઝેરનો વેપાર અમદાવાદમાં ₹8.32 કરોડની પ્રતિબંધિત ટ્રામાડોલ દવા ઝડપાઈ. તપાસમાં સામે આવ્યું કે અંકલેશ્વરથી ટ્રાવેલ્સ મારફતે ખોટા બિલ બનાવી રાજસ્થાનમાં જથ્થો મોકલવામાં આવતો હતો. સમગ્ર કૌભાંડમાં મેડિકલ સ્ટોકિસ્ટ પરેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે. 💊 પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેપાર સામે આ મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. 📍આ કેસ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જણાવો. #Ahmedabad #Gujarat #BreakingNews #Tramadol #DrugBust

Ahmadabad City, Ahmedabad | Jun 27, 2026