નવસારી: વિરવાડી હનુમાનજી મંદિર: વર્ષમાં એક જ વાર થતી આ વિશેષ આરતી
વિરવાડી હનુમાનજી મંદિરમાં વર્ષમાં એક વાર બપોરના સમયે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવે છે. આ અલૌકિક ક્ષણના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. શું તમે આ વિશેષ આરતી વિશે જાણો છો?