Public App Logo
Jansamasya
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Viralvideo
Latestnews
Shorts
���ामनवमी
Cuttack
���द

માળીયા: માળીયા મીયાણા પંથકમાં ભર ઉનાળે વરસાદી માહોલ, સમગ્ર પંથકમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો...

Maliya, Morbi | May 8, 2025
માળીયા મિયાળા પંથકમાં હવામાન વિભાગની આગાહી અનુસંધાને પ્રથમ રવિવારે વરસાદી ઝાપટા બાદ ગઈકાલ બુધવારે બપોરથી પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે, જેના કારણે સમગ્ર પંથકમાં આજરોજ ગુરુવારે બપોરે 12વાગ્યા સુધીમાં અડધાથી એક ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા ની લાગણી ફેલાય છે.