માળીયા: માળીયાના ખાખરેચી ગામની સીમમાં આવેલ પેપરમીલના ગોડાઉનમાં લાગેલી આગ સાથે ત્રીજા દિવસે યથાવત...
Maliya, Morbi | May 6, 2025 માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ પેપરમીલના ગોડાઉનમાં રવિવારે બપોરના સમય અચાનક આગ ભભુકી ઉઠી હોય જેમાં અલગ અલગ ફાયર બ્રિગેડની ટીમોની લાંબી જહેમત બાદ પણ આ આગ પર કાબુ મેળવી શકાયો નથી અને ત્રીજા દિવસે પણ આ યથાવત રહી છે