Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद

માળીયા: માળિયાના ખાખરેચી ગામની સીમમાં પેપરમીલના ગોડાઉનમાં લાગેલી આગ 24 કલાકને અંતે 50% બુઝી, હજુ ફાયરની સાત ટીમ સ્થળ પર

Maliya, Morbi | May 5, 2025
માળીયા મીયાણાના અણીયારી ટોલનાકા નજીક ખાખરેચી ગામની સીમમાં આવેલ પેપરમિલના ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગ 24 કલાક બાદ 50 ટકા જેટલી બુઝી છે. હાલ ફાયરની 7 ટિમો આ આગ ઓલવવા માટે કામે લાગી છે. આજે રાત સુધીમાં 70 ટકા જેટલી આગ બુઝી જાય તેવી શકયતા સેવાઈ રહી છે.