માળીયા: માળીયા મીયાણાના અણીયારી ગામે ગ્રામ પંચાયત નિર્મિત આયુર્વેદિક બગીચામાં વૃક્ષારોપણ કરતા ધારાસભ્ય...
Maliya, Morbi | Jun 26, 2025 માળિયાના અણીયારી ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા હરિયાળી ક્રાંતિમાં સહભાગી થવા માટે આયુર્વેદિક બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હોય તેની આજરોજ ગુરુવારે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુલાકાત લઇ બગીચા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લાના તમામ ગામોને આવી જ રીતે વધુમાં વધુ વૃક્ષો વાવવા ધારાસભ્ય દ્વારા આહવાન કરાયું હતું.