માળીયા: માળીયા મિયાણા તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોમાં સરેરાશ 77.10 ટકા જેટલું મતદાન નોંધાયું...
Maliya, Morbi | Jun 23, 2025 ગઈકાલ રવિવારે સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં માળિયા મીણા તાલુકાના ત્રણ ગ્રામ પંચાયતોની સામાન્ય અને મધ્ય સત્ર ચૂંટણીમાં સરેરાશ 77.10 ટકા જેટલું મતદાન નોંધાયું છે...