Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

કુંકાવાવ: વડિયા માં સરદાર પટેલ ની 150મી જન્મજયંતી ની ઉજવણી કરાઈ

Kunkavav Vadia, Amreli | Oct 31, 2025
વડિયા સમગ્ર દેશમાં દેશના લોખંડી પુરુષ તરીકે બિરુદ પામનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની 150મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા માં બસ્ટેન્ડ પાસે આવેલા સરદાર ચોક ખાતે વડિયા ના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ ને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી જય સરદાર.જય સરદાર...ના નારા લગાવી ને ઉજવણી કરવામાં આવી હતી.