👁️ આંખનું ઓપરેશન કરાવવાનું નામ સાંભળીને ડર લાગે છે?
ઘણા લોકોને લાગે છે કે મોતીયાના ઓપરેશન કે LASIK ઓપરેશન કરાવતી વખતે ખૂબ દુખાવો થશે. પરંતુ આજની આધુનિક ટેકનોલોજીમાં આંખમાં ટીપાં નાખીને ઓપરેશન કરવામાં આવે છે, જેથી સામાન્ય રીતે ઓપરેશન દરમિયાન ખાસ દુખાવો થતો નથી.
ઓપરેશન પહેલાં ડર લાગવો સ્વાભાવિક છે, પરંતુ મોટાભાગના દર્દીઓને ઓપરેશન પછી લાગે છે કે જેટલો ડર હતો, એટલો દુખાવો તો થયો જ નહીં! 😊
Eye Surgery વિશેનો ડર દૂર કરવા માટે આ Reel તમારા પરિવાર સાથે Share કરો. ❤️
#EyeSurgery #CataractSurgery #LASIK #EyeCare #EyeDoctor #Cataract #LASIKSurgery #EyeHealth #eyetreatment
Puna, Surat | Sep 15, 2026