Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ઉધના: શહેરમાં આત્મવિશ્વાસ સાથે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં હર્ષની હેલી

Udhna, Surat | Feb 26, 2026
સુરત:રાજ્યભરની સાથે સુરત શહેરમાં પણ આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત અને ઉત્સાહભેર પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓની કારકિર્દી માટે અત્યંત મહત્વની ગણાતી આ પરીક્ષાના પ્રથમ દિવસે સુરતના પરીક્ષા કેન્દ્રો પર એક અલગ જ માહોલ જોવા મળ્યો હતો.આજે બપોરે 3 થી 6 વાગ્યાના સત્રમાં ધોરણ 12નું પ્રથમ પેપર યોજાયું હતું. પરીક્ષા પૂર્ણ કરી બહાર નીકળેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ભારે ખુશી જોવા મળી હતી.

MORE NEWS

ખાડીપૂર બાદ ચામડીના રોગોમાં વધારો, મનપાએ શહેરભરમાં સર્વેલન્સ અને મેડિકલ કેમ્પ શરૂ કર્યા

ખાડીપુરના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળાનો ખતરો વધતા સુરતમાં ચામડીના રોગોના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જેને લઈ સુરત મનપાના આરોગ્ય વિભાગે સમગ્ર શહેરમાં સર્વેલન્સ અને મેડિકલ કેમ્પની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે..
.
.
.
.
.
.
.
.

#khadipur #medical #fever #sickpeople #illness #bimari #aarogya #doctor #smc #palika #surat #ssknews

ખાડીપૂર બાદ ચામડીના રોગોમાં વધારો, મનપાએ શહેરભરમાં સર્વેલન્સ અને મેડિકલ કેમ્પ શરૂ કર્યા ખાડીપુરના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળાનો ખતરો વધતા સુરતમાં ચામડીના રોગોના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. જેને લઈ સુરત મનપાના આરોગ્ય વિભાગે સમગ્ર શહેરમાં સર્વેલન્સ અને મેડિકલ કેમ્પની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે.. . . . . . . . . #khadipur #medical #fever #sickpeople #illness #bimari #aarogya #doctor #smc #palika #surat #ssknews

Udhna, Surat | Jul 14, 2026

ચલથાણ સિલિકોન એવન્યુમાં જૂતા ચોરનો આતંક, બે ફ્લેટ બહારથી ફૂટવેરની ચોરી

સુરતમાં રોજેરોજ ચોરીના અનોખા કિસ્સાઓ સામે આવે છે ત્યારે ચલથાણની સિલિકોન એવન્યુ સોસાયટીમાં જૂતા ચોરનો આતંક સામે આવ્યો છે. એક જ બિલ્ડિંગના બે ફ્લેટની બહારથી ફૂટવેરની ચોરી થતાં રહેવાસીઓમાં ચર્ચા જોવા મળી હતી..
.
.
.
.
.
.
.
.

#chalthan #siliconavenue #chor #flat #footwear #building #surat #ssknews

ચલથાણ સિલિકોન એવન્યુમાં જૂતા ચોરનો આતંક, બે ફ્લેટ બહારથી ફૂટવેરની ચોરી સુરતમાં રોજેરોજ ચોરીના અનોખા કિસ્સાઓ સામે આવે છે ત્યારે ચલથાણની સિલિકોન એવન્યુ સોસાયટીમાં જૂતા ચોરનો આતંક સામે આવ્યો છે. એક જ બિલ્ડિંગના બે ફ્લેટની બહારથી ફૂટવેરની ચોરી થતાં રહેવાસીઓમાં ચર્ચા જોવા મળી હતી.. . . . . . . . . #chalthan #siliconavenue #chor #flat #footwear #building #surat #ssknews

Udhna, Surat | Jul 14, 2026

શહેરની 8 રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ-આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

સુરત શહેરમાં યોજાનારી 8 રથયાત્રાને લઈ શહેર પોલીસ સંપૂર્ણ સજ્જ બની હોય તેમ શાંતિ સમિતિની બેઠકમાં આયોજકો, સમાજના અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી..
.
.
.
.
.
.
.
.

#jagannath #rathyatra #police #meeting #alertmode #public #surat #ssknews

શહેરની 8 રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ-આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ સુરત શહેરમાં યોજાનારી 8 રથયાત્રાને લઈ શહેર પોલીસ સંપૂર્ણ સજ્જ બની હોય તેમ શાંતિ સમિતિની બેઠકમાં આયોજકો, સમાજના અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.. . . . . . . . . #jagannath #rathyatra #police #meeting #alertmode #public #surat #ssknews

Udhna, Surat | Jul 14, 2026

ભણતરના ભારથી ઘર છોડનાર 12 વર્ષના બાળકને વરાછા પોલીસે દહાણુંથી શોધી પરિવારને સોંપ્યો

સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો હોય તેમ ભણતર અને ટ્યુશનના ભારથી કંટાળીને 12 વર્ષનો વિદ્યાર્થી ઘર છોડીને મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયો હતો. જોકે વરાછા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બાળકને મહારાષ્ટ્રના દહાણું રોડ સ્ટેશન પરથી હેમખેમ શોધી પરિવારને સોંપ્યો હતો..
.
.
.
.
.
.
.
.

#boy #ranaway #home #varachha #police #found #surat #ssknews

ભણતરના ભારથી ઘર છોડનાર 12 વર્ષના બાળકને વરાછા પોલીસે દહાણુંથી શોધી પરિવારને સોંપ્યો સુરતમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો હોય તેમ ભણતર અને ટ્યુશનના ભારથી કંટાળીને 12 વર્ષનો વિદ્યાર્થી ઘર છોડીને મુંબઈ જતી ટ્રેનમાં બેસી ગયો હતો. જોકે વરાછા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બાળકને મહારાષ્ટ્રના દહાણું રોડ સ્ટેશન પરથી હેમખેમ શોધી પરિવારને સોંપ્યો હતો.. . . . . . . . . #boy #ranaway #home #varachha #police #found #surat #ssknews

Udhna, Surat | Jul 14, 2026

વેલંજા ગામમાં પૂર સહાયની રકમમાં તફાવતના આક્ષેપ, ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી

સુરતમાં પૂર સહાયના વિતરણને લઈને નવા વિવાદે માથું ઊંચક્યું હોય તેમ સુરત જિલ્લાના વેલંજા ગામમાં સહાયની રકમમાં તફાવત હોવાના આક્ષેપો કરાયા હતાં..
.
.
.
.
.
.
.
.

#velanja #khadipur #help #government #kobhand #cheating #surat #ssknews

વેલંજા ગામમાં પૂર સહાયની રકમમાં તફાવતના આક્ષેપ, ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી સુરતમાં પૂર સહાયના વિતરણને લઈને નવા વિવાદે માથું ઊંચક્યું હોય તેમ સુરત જિલ્લાના વેલંજા ગામમાં સહાયની રકમમાં તફાવત હોવાના આક્ષેપો કરાયા હતાં.. . . . . . . . . #velanja #khadipur #help #government #kobhand #cheating #surat #ssknews

Udhna, Surat | Jul 14, 2026

ઉધના: શહેરમાં આત્મવિશ્વાસ સાથે ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં હર્ષની હેલી - Udhna News