Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap

ઉમરગામ તાલુકાના સંજાણ ગામે જન્મેલા અને હાલ ઘીમસા કાંકરિયા ખાતે વસવાટ કરતા એક સામાન્ય પરિવારના દીકરા રોહન હીરાલાલ ગુપ્તાએ પોતાની સખત મહેનત અને દ્રઢ સંકલ્પના જોરે ભારતીય સેનામાં સ્થાન મેળવી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. રોહને પોતાના અભ્યાસકાળ દરમિયાન જ એનસીસી (NCC) માં જોડાઈને દેશસેવાના પાઠ ભણ્યા હતા. તેણે સુરત સેન્ટર ખાતે લેવાયેલી આર્મીની કોમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા ખૂબ જ સારા ગુણ સાથે પાસ કરી હતી, અને ત્યારબાદ હિંમતનગર સેન્ટર પર યોજાયેલી સેનાની સૌથી કપરી શારીરિક કસોટી (ફિઝિકલ ટેસ્ટ) પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. બંને કસોટીઓ પાસ કર્યા બાદ રોહનની ભારતીય આર્મીમાં પસંદગી કરવામાં આવી હતી. તેણે સેના માટેની અનિવાર્ય એવી 6 માસની આકરી ટ્રેનિંગ નાસિક ખાતે આવેલા આર્ટિલરી સેન્ટર પર આજે સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. આ તાલીમ પૂર્ણ થયા બાદ હવે ટૂંક જ સમયમાં તેઓ રાજસ્થાનના અલવર ખાતે દેશની સરહદોની રક્ષા માટે પોતાની પ્રથમ ફરજ પર જોડાશે. એક નાનકડા ગામના યુવાને સેનામાં જોડાઈને દેશસેવાનું પરાક્રમ દાખવતા સમગ્ર ઉમરગામ તાલુકા સહિત સ્થાનિક રહીશોમાં ભારે ગર્વ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!

Vapi, Valsad | Jun 20, 2026

MORE NEWS

📚 Gujarat Board, CBSE ya NCERT — har board aur har medium ki books ab ek hi jagah!

Welcome to Har Bhola Book Store – Your One-Stop Solution for Books, Stationery & School Essentials. ✨

🎉 Special Offer:
6 Notebooks Set – Only ₹220
(Market Price ₹300)

📝 Textbooks
📚 Notebooks
✏️ Stationery Items
🎨 Art & Craft Materials
📐 Project Supplies
🪑 Foldable Study Tables
🏏 Cricket Bat & Ball
🎒 School Bags

Quality products, affordable prices, and everything you need for school, college, or office.

📍 Shop No. 1, Near Sapna Bar,
Opp. Durga Medical, Somnath Circle, Dabhel, Daman.

📚 Gujarat Board, CBSE ya NCERT — har board aur har medium ki books ab ek hi jagah! Welcome to Har Bhola Book Store – Your One-Stop Solution for Books, Stationery & School Essentials. ✨ 🎉 Special Offer: 6 Notebooks Set – Only ₹220 (Market Price ₹300) 📝 Textbooks 📚 Notebooks ✏️ Stationery Items 🎨 Art & Craft Materials 📐 Project Supplies 🪑 Foldable Study Tables 🏏 Cricket Bat & Ball 🎒 School Bags Quality products, affordable prices, and everything you need for school, college, or office. 📍 Shop No. 1, Near Sapna Bar, Opp. Durga Medical, Somnath Circle, Dabhel, Daman.

Vapi, Valsad | Jun 21, 2026

ઉમરગામના ચિત્રકૂટમાં પાણીના વિવાદમાં બે પક્ષ વચ્ચે હિંસક મારામારી, થાર કારમાં આવેલા અજાણ્યા શખ્સો સામે તપાસની માંગ. ઉમરગામ તાલુકાના ચિત્રકૂટ વિસ્તારમાં પાણીના સપ્લાયના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી (CCTV) દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યા છે. ઘટનાની વિગત મુજબ, ચિત્રકૂટ વિસ્તારમાં આવેલ એક કાચા પ્લોટમાંથી માલિક દ્વારા બોરિંગનો પાઈપ લંબાવીને ત્યાંથી થોડે દૂર આવેલા એક મિનરલ વોટર સપ્લાયરને પાણીનો સપ્લાય આપવામાં આવ્યો હતો. જોકે, હાલના સમયમાં સમગ્ર વિસ્તારમાં પાણીની ભારે અછત હોવાના કારણે સ્થાનિક રહીશોએ વ્યાપક વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ અચાનક નંબર વગરની એક થાર (Thar) કાર તેમજ અન્ય ગાડીઓમાં કેટલાક અજાણ્યા ઈસમો ત્યાં ધસી આવ્યા હતા અને સ્થાનિક લોકોને બેફામ ગાળો આપી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અજાણ્યા તત્વોની દાદાગી