Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ધંધુકા: ધંધુકાના પીએમબી હેલ્થ સેન્ટર ખાતે ભવ્ય ફ્રી નિદાન કેમ્પ યોજાયો

Dhandhuka, Ahmedabad | May 10, 2026
*ધંધુકાના પીએમબી હેલ્થ સેન્ટર ખાતે ભવ્ય ફ્રી નિદાન કેમ્પ યોજાયો.* ૩૨૦થી વધુ દર્દીઓએ લાભ લીધો. અમદાવાદની ફેઈથ હોસ્પિટલના નિષ્ણાત સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા અપાઈ સેવાઓ. આજ રોજ સાંજના 8 વાગ્યાં માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલ પીએમબી હેલ્થ સેન્ટર ખાતે એક ભવ્ય ફ્રી નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.