છોટાઉદેપુરમાં 15 ઓગસ્ટે 'સમરસ વિદ્યા સેતુ અભિયાન' હેઠળ શિક્ષણ ગુણવત્તા સુધારવા અને નિપુણ ભારત મિશનના અમલીકરણ માટે જિલ્લા સ્તરના કાર્યક્રમનું આયોજન થયું. ડૉ. મનીષાબેન વકીલનું અધ્યક્ષસ્થાન સાથે આ કાર્યક્રમ સંખેડા તાલુકા પિપીલસદ, બરોડા પબ્લિક સ્કૂલ ખાતે યોજાયો હતો.